Janakmuni Maharaj Saheb

Follow Us

Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

About Gurudev

About Gurudev

સંસારી નામ: જનકભાઇ  જાતિ: દશા શ્રીમાળી માતા: લાભકુંવરબેન        ગોત્ર: દેસાઇ પિતાઃ પોપટલાલભાઇ  ધર્મ: સ્થાનકવાસી જેન જન્મદિવસ: વિ. સં. ૧૯૮૯ શ્રાવણ સુદ અગિયારસ, બુધવાર જન્મસ્થાન: પલાસવા, ગુજરાત વૈરાગ્યઃ ૧૮મા વર્ષે શિક્ષણ: એસએસસી દીક્ષા સંવત: વિ. સં. ૨૦૧૪ ફાગણ સુદ બીજ દીક્ષાસ્થાન: વેરાવળ, ગુજરાત સંપ્રદાય: ગોડલ, ગુજરાત બોધદાતા ગુરુઃ સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. દીક્ષા ગુરુઃ તપસપ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. જ્ઞાનદાતા ગુરુઃ બહુશ્રુત પૂ. ગુરુદેવ શ્રી સમર્થમલજી મ. સા. અધ્યયન: જૈનાગમ, ષડૂદર્શન, જૈન તત્ત્વદર્શન ભાષા: સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વિહાર ક્ષેત્ર: ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, શિષ્ય: શાસ્ત્ર વિશારદ પૂ. શ્રી. મનોહરમુનિજી મ.સા. , અનસન આરાધક પૂ. શ્રી, પ્રસન્નમુનિ મ.સા. સ્વભાવ: સરળ સ્વભાવી, મૃદુભાષી, મિલનસાર, બહુજન પ્રિય, કુશળ નીડર અને સ્પષ્ટવક્તા વિષેસતા: સરળતા, ઉદારતા, વિશાળતા,  સાહિત્ય સર્જન: શ્રી ભગવતી ઉપક્રમ, શ્રી પ્રજ્ઞાપના ઉપક્રમ, ગોંડલ કચ્છના જ્યોતિર્ધરો, દેવોના અંગુલી નિર્દેશ, પ્રસના પ્રદીપ, જીવનનું રહસ્ય, પ્રકાશના પંથે, મનુષ્યનો, પૃથ્વી સાથે સંબંધ, અશાંતિનું મૂળ મહોભાવ, શ્રમણ આલોચના,